ઘોઘળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોઘળો

પુંલિંગ

  • 1

    ભારે સાદ; ઘાંટો.

  • 2

    ગળાના જે ભાગમાંથી અવાજ નીકળે છે તે.

મૂળ

રવાનુકારી