ઘોઘો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોઘો

વિશેષણ

 • 1

  અભણ; મૂર્ખ માણસ.

મૂળ

સર૰ म. गोग्या

પુંલિંગ

 • 1

  અભણ; મૂર્ખ માણસ.

 • 2

  [?] સાપ.

 • 3

  મોંમાથું ઢંકાય એમ ઓઢવું તે; ઘંઘોલિયું (ઘોઘો કરવો).