ઘોઘોરાણો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોઘોરાણો

પુંલિંગ

  • 1

    ઘોઘરરાણો; ઘોઘરોનો રાજા; મોટો ઘોઘર (નવરાત્રીમાં 'માતાજીનો ઘાંચી' નામની એક મોટી બિહામણી પુરુષાકૃતિ, જેની આગળ બાળકો રમે છે).