ઘોંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોંચ

સ્ત્રીલિંગ

 • 1

  ચીલામાં પડેલો ઊંડો ખાડો.

 • 2

  ભોંકાવાથી પડેલો ખાડો-ઘા કે તેની અસર.

 • 3

  લાક્ષણિક નુકસાન.

ઘોચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોચ

સ્ત્રીલિંગ

 • 1

  ઘોંચવું-ઘોંચાવું તે; ઘોંચાયાની અસર.

મૂળ

'ઘચ્ચ'-રવાનુકારી