ગુજરાતી

માં ઘોડુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘોડું1ઘોડે2

ઘોડું1

નપુંસક લિંગ

 • 1

  ઘોડો અથવા ઘોડી.

 • 2

  નાનું અથવા દુર્બળ ઘોડું; ટટ્ટુ.

 • 3

  હયદળ; ઘોડાનો સમૂહ. [શ૰પ્ર૰ જુઓ 'ઘોડો'માં].

મૂળ

सं. घोट (oक), प्रा. घोड (oग. य)

ગુજરાતી

માં ઘોડુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘોડું1ઘોડે2

ઘોડે2

ક્રિયાવિશેષણ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી ગોડે; પેઠે.