ઘોડદોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોડદોડ

સ્ત્રીલિંગ

  • 1

    ઘોડાઓની દોડવાની હરીફાઈ.

  • 2

    એને માટેનું મેદાન અથવા રસ્તો.

મૂળ

'ઘોડો'+'દોડવું'