ઘોડમાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોડમાત

સ્ત્રીલિંગ

  • 1

    શેતરંજમાં રાજા ઘોડાની શેહથી માત થાય તે.

મૂળ

ઘોડો+માત