ઘોડવહેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોડવહેલ

સ્ત્રીલિંગ

  • 1

    ઘોડા જોડવાની વહેલ; ઘોડાગાડી.

મૂળ

ઘોડો+વહેલ