ઘોડાગાંઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોડાગાંઠ

સ્ત્રીલિંગ

  • 1

    બેવડી સૈડકાગાંઠ (ઘોડાગાંઠ પડવી, ઘોડાગાંઠ પાડવી, ઘોડાગાંઠ મારવી, ઘોડાગાંઠ વાળવી) ઇ૰સાથે પ્રયોગ.

  • 2

    શેતરંજમાં બે ઘોડાને એકમેકના જોરમાં રાખવા તે.