ઘોડાઘાટડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોડાઘાટડી

સ્ત્રીલિંગ

  • 1

    ઘોડે બેઠેલી કન્યાને વર તરફથી માથે ઓઢાડાતી ચૂંદડી.