ઘોડાપૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોડાપૂર

નપુંસક લિંગ

  • 1

    ઘોડાની જેમ એકદમ ધસી આવતું મોટું પૂર.

ક્રિયાવિશેષણ

  • 1

    તેની જેમ; જોશથી.