ઘોડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોડિયું

નપુંસક લિંગ

  • 1

    એક જાતનું પારણું.

  • 2

    તાડછાનો દાંડો.

મૂળ

'ઘોડી' ઉપરથી