ઘોડિયાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોડિયાટ

પુંલિંગ

  • 1

    મોભને ટેકવવાનું ત્રિકોણિયું.

મૂળ

'ઘોડી' ઉપરથી