ઘોડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોડી

સ્ત્રીલિંગ

 • 1

  ઘોડાની માદા.

 • 2

  જેની ઉપર કોઈ વસ્તુ મુકાય અથવા ગોઠવાય કે ટંગાવાય એવી લાકડા કે ધાતુની બનાવટ.

 • 3

  જેનો ટેકો લઈ ચલાય એવી લાકડી.

 • 4

  ઊંચે ચડવાની નિસરણી જેવાં પગથિયાંવાળી બનાવટ.

મૂળ

सं. घोटिका; प्रा. घोडी