ઘોડો ચડાવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોડો ચડાવવો

  • 1

    બંદૂકની કળ ઊંચી કરવી.

  • 2

    ત્રાજવાની દાંડીમાં કડી ચડાવવી, જેથી કરીને ઓછુંવત્તું જોખાય.