ઘોડે ચડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોડે ચડવું

 • 1

  આગળ પડવું; અગ્રેસર થવું.

 • 2

  વરરાજા થઈ ઘોડા પર બેસવું.

 • 3

  ફજેત થવું.

 • 4

  તત્પર થવું.