ઘોડે પલાણ નાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોડે પલાણ નાખવું

  • 1

    ઘોડા પર જીન નાખવું-બાંધવું.

  • 2

    તૈયારી કરવી; તત્પર થવું.

  • 3

    લડવા જવું.