ઘોયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોયું

નપુંસક લિંગ

  • 1

    ખાડો (જેમે કે, ભમરડાની રમતમાં).

  • 2

    જખમ.

  • 3

    લાક્ષણિક કોઈ વાતમાં નિરર્થક ભળવું તે (ઘોયાં મારવાં).