ગુજરાતી માં ઘોરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ઘોર1ઘોર2ઘોર3

ઘોર1

વિશેષણ

 • 1

  બિહામણું.

 • 2

  કમકમાટી ઉપજાવે એવું.

 • 3

  ગાઢ; અત્યંત (માત્રામાં) (જેમ કે, નિદ્રા, વન,અંધારું, અજ્ઞાન).

મૂળ

सं.

ગુજરાતી માં ઘોરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ઘોર1ઘોર2ઘોર3

ઘોર2

પુંલિંગ

 • 1

  ઘોર અવાજ કે રણકો.

 • 2

  તંબૂરા ઇ૰માં ખરજ સ્વરના તારનો ઘોર અવાજ કે રણકો.

સ્ત્રીલિંગ

 • 1

  [ઘોરવું પરથી ] ઊંઘમાં નાક બોલવાનો અવાજ.

ગુજરાતી માં ઘોરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ઘોર1ઘોર2ઘોર3

ઘોર3

સ્ત્રીલિંગ

 • 1

  મડદું દાટવાનો ખાડો; કબર.

મૂળ

फा गोर