ઘોરખોદુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોરખોદુ

વિશેષણ

  • 1

    ઘોર ખોદે એવું; વિનાશક.

ઘોરખોદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોરખોદું

નપુંસક લિંગ

  • 1

    એક પ્રાણી; ઘોરખોદિયું.

મૂળ

ઘોર+ખોદવું