ઘોરખોદિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોરખોદિયો

પુંલિંગ

  • 1

    ઘોર ખોદનારો.

  • 2

    ઘોર ખોદી મડદાં કાઢી ખાનારું એક પ્રાણી.

  • 3

    લાક્ષણિક હીણું કામ કરનારો.