ઘોરંભાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોરંભાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગોરંભાવું; વાદળાં ચડી આવવાં; ઘેરાવું.

મૂળ

ઘોર+ભાવ ઉપરથી?