ઘોરંભો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોરંભો

પુંલિંગ

  • 1

    ગોરંભો; ગોરંભાવું તે; ગૂંચવણ.

  • 2

    ઘેરો.

  • 3

    વાદળાં ચડી આવવાં તે.