ઘોરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    (ઊંઘમાં) નસકોરાંથી શબ્દ કરવો.

  • 2

    ઘસઘસાટ ઊંઘવું.

  • 3

    ઘોર-અવાજ કરવો.

મૂળ

सं. घुर्; प्रा. घोर