ઘોરી છૂટવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોરી છૂટવો

  • 1

    ઢોર ચરવા જવા ઘેરથી છૂટવાં.

  • 2

    ઢોરને તે માટે છોડવા વખત થવો.