ઘોરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોરો

પુંલિંગ

  • 1

    કાઠિયાવાડી વરસાદનો ઘોરંભો.

  • 2

    કંકાસ.

મૂળ

'ઘેરાવું' ઉપરથી કે 'ઘોર' ઉપરથી?