ગુજરાતી

માં ઘોલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘોલ1ઘોલું2

ઘોલ1

વિશેષણ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી નરમ; કમતાકાત.

ગુજરાતી

માં ઘોલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘોલ1ઘોલું2

ઘોલું2

નપુંસક લિંગ

  • 1

    ઘિલોડું.

  • 2

    લાક્ષણિક આડખીલી; ડખલ.