ઘોલૈયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોલૈયું

વિશેષણ

  • 1

    વગર નોતરે જમવા જનારું.

ઘોલ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોલ્યું

નપુંસક લિંગ

  • 1

    ખસ્સી નહિ કરેલો એવો નાનો બળદ.