ઘોળ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોળ્યું

વિશેષણ

  • 1

    ઘોળેલું-ઘૂંટેલું.

  • 2

    કાઠિયાવાડી બળ્યું; મૂઉં (એવા અર્થમાં શ૰પ્ર૰માં) ઉદા૰ 'ઘોળ્યો પગાર!'.