ઘોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોળવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ફરતેથી દાબીને નરમ કરવું.

 • 2

  ઓગાળવું.

 • 3

  મેળવવું.

 • 4

  જોરથી ઘૂમડવું.

મૂળ

सं. घोलय्. प्रा.; घोल