ઘોળાયા કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોળાયા કરવું

  • 1

    ઘોળાઘોળમાં રહેવું; ખોટી થવું.

  • 2

    વાત કે વિચારનું મનમાં આમ તેમ ઘૂંટાયા ઘુમાયા કરવું.