ઘોષક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોષક

પુંલિંગ

  • 1

    સાદ પાડનારો; ઢંઢેરો પીટનારો; ડાંડિયો.

મૂળ

सं.