ઘોષવ્યંજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘોષવ્યંજન

પુંલિંગ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    કોમળ, મૃદુ વ્યંજન (ગ, જ, ડ…ઘ, ઝ…ઇ૰).