ચૂં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂં

 • 1

  ઉંદરનો અવાજ.

મૂળ

રવાનુકારી

ચેં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેં

અવ્યય

 • 1

  તેવો અવાજ.

મૂળ

રવાનુકારી

ચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુંલિંગ

 • 1

  તાલુસ્થાની પહેલો વ્યંજન.

મૂળ

सं.

ચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવ્યય

 • 1

  તથા; અને; વળી.