ચંદરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદરવો

પુંલિંગ

  • 1

    છતનું રંગબેરંગી કપડું.

  • 2

    છત; ચંદની.

મૂળ

सं. चंद्र પરથી; સર૰ हिं. चँदवा; प्रा. चंदाअव; चंदायण