ચંદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચંદી

સ્ત્રીલિંગ

  • 1

    ઘોડા કે બળદને અપાતો સૂકો દાણો.

  • 2

    લાક્ષણિક (લશ્કરનાં વાહનને ચંદી રૂપે) ખંડણી.

  • 3

    લાંચરુશવત.

મૂળ

સર૰ म.