ચેઇન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેઇન

સ્ત્રીલિંગ

  • 1

    સાંકળ; જંજીર.

  • 2

    શૃંખલા; માળા.

  • 3

    ગળામાં આભૂષણરૂપે પહેરવાની સોનાની સાંકળી.

મૂળ

इं.