ચૂઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂઈ

સ્ત્રીલિંગ

  • 1

    માછલાંની શ્વાસ લેવાની ઇંદ્રિય.

  • 2

    કેટલાંક પંખીની ચાંચ નીચે લટકતી લાલ ચામડી.