ગુજરાતી

માં ચકની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચક1ચક2ચક3

ચૂક1

સ્ત્રીલિંગ

 • 1

  ચૂકવું તે; ભૂલ; કસૂર.

મૂળ

'ચૂકવું' ઉપરથી

ગુજરાતી

માં ચકની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચક1ચક2ચક3

ચેક2

પુંલિંગ

 • 1

  એક જાતનું ચોકડી ભાતનું કાપડ.

 • 2

  બૅંકમાંથી નાણાં ઉપાડવાની ચિઠ્ઠી.(ચેક આણવો;ચેક કરવું.).

 • 3

  કાબૂ.

 • 4

  ચોકસાઈ; ચકાસણી.

મૂળ

इं.

ગુજરાતી

માં ચકની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચક1ચક2ચક3

ચૂંક3

સ્ત્રીલિંગ

 • 1

  પેટની આંકડી.

 • 2

  નાની ખીલી, રેખ.

મૂળ

सं. चुक्क्

ગુજરાતી

માં ચકની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચક1ચક2ચક3

ચક

પુંલિંગ

 • 1

  (સ્ત્રીઓનું) એક ઘરેણું.

ગુજરાતી

માં ચકની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચક1ચક2ચક3

ચક

પુંલિંગ

 • 1

  (કચ્છ) કુંભારનો ચાક.

 • 2

  બચકું.

ગુજરાતી

માં ચકની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચક1ચક2ચક3

ચક

પુંલિંગ

 • 1

  બારણા પર નાખવાનો સળીઓનો પડદો; જાળીદાર અંતરપટ.

મૂળ

चिक (તુર્કી)