ચક્કરમાં પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચક્કરમાં પડવું

  • 1

    ગૂંચવાવું; સપડાવું.

  • 2

    વિલંબમાં પડવું.

  • 3

    નુકસાનમાં આવવું. ઉદા૰ 'સો રૂપિયાના ચક્કરમાં આવી ગયો.'.