ચક્કર ફરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચક્કર ફરવું

 • 1

  ચક્રાકારે ફરવું.

 • 2

  વિચાર બદલાવો.

 • 3

  ઊથલપાથલ થવી.

 • 4

  નસીબ બદલાવું; ફાવવું.