ચક્કર મારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચક્કર મારવું

 • 1

  ગોળાકારે ફરવું.

 • 2

  ફેરો મારવો; આવી જવું.

 • 3

  લાંબે રસ્તે પડવું.

 • 4

  ફરવું; આંટા મારવા.