ચકચક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચકચક

ક્રિયાવિશેષણ

  • 1

    ચળકતું હોય તેમ.

  • 2

    ચકલાંનો અવાજ કે નકામો લવરો સૂચવે.