ચકચકિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચકચકિત

વિશેષણ

  • 1

    ચકચકતું; ચળકતું.

  • 2

    નિર્મળ; સ્વચ્છ.