ચકચૂંથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચકચૂંથ

સ્ત્રીલિંગ

  • 1

    ચૂંથાચૂંથ; ચોળાચોળ; નકામી ચર્ચા; પંચાત.

મૂળ

'ચૂંથવું' ઉપરથી