ચકચૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચકચૂર

વિશેષણ

  • 1

    તલ્લીન; ગરક; મસ્ત (જેમ કે, દારૂ કે કેફથી).

ચકચૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચકચૂર

અવ્યય

  • 1

    ચૂરેચૂરા.