ગુજરાતી

માં ચકતુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચકતું1ચૂકતું2ચૂકતે3

ચકતું1

વિશેષણ

 • 1

  સાવધ; સાવચેત.

ગુજરાતી

માં ચકતુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચકતું1ચૂકતું2ચૂકતે3

ચૂકતું2

વિશેષણ

 • 1

  ચૂકવી દીધેલું (ઉદા૰ દેવું.).

મૂળ

'ચૂકવું' ઉપરથી

ગુજરાતી

માં ચકતુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચકતું1ચૂકતું2ચૂકતે3

ચૂકતે3

ક્રિયાવિશેષણ

 • 1

  ચૂકતું હોય એમ.

નપુંસક લિંગ

 • 1

  ગોળ કે ખૂણાદાર ચોરસ ઢેફું; જાડું દળદાર પડ.

 • 2

  લાક્ષણિક ચકામું.