ચૂકતું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂકતું કરવું

  • 1

    ચૂકવવું; હિસાબ કરી છેવટનું પતવી દેવું; કંઈ માગતું બાકી ન રાખવું.

ચૂકતે કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂકતે કરવું

  • 1

    ચૂકવવું; હિસાબ કરી છેવટનું પતવી દેવું; કંઈ માગતું બાકી ન રાખવું.