ચકમક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચકમક

પુંલિંગ

 • 1

  એક જાતનો પથ્થર (તેની સાથે લોખંડ અફાળવાથી અગ્નિ ઝરે છે).

મૂળ

तुर्की

સ્ત્રીલિંગ

 • 1

  તણખો.

 • 2

  ચમક; ઝલક.

 • 3

  લાક્ષણિક તકરાર; કજિયો.