ચકરડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચકરડું

નપુંસક લિંગ

  • 1

    ચક્ર.

  • 2

    કૂંડાળું; મીડું.

  • 3

    ચકરી પાઘડી (તિરસ્કારમાં).